યુનેસ્કો દ્વારા તેના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્મૃતિવનનો સમાવેશ કરવામાં આવ્યો.

  • સ્મૃતિવન કચ્છ અને ભુજમાં 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા 12,932 લોકોની યાદમાં બનાવવામાં આવેલ.
  • તેને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું  
  • આ એવોર્ડ યુનેસ્કો દ્વારા 2015 થી દર વર્ષે આર્કિટેક્ચર અને ડિઝાઇન માટે આપવામાં આવે છે.  
  • મ્યુઝિયમ સંકુલમાં 300 વર્ષ જૂનો કિલ્લો અને સોલાર પાવર પ્લાન્ટ પણ છે.
  • મ્યુઝિયમમાં બનેલા 50 ચેકડેમ પર ભૂકંપ પીડિતોના નામ લખવામાં આવ્યા છે.
  • સ્મૃતિવન મ્યુઝિયમ ભુજની ભુજિયો ટેકરીઓ પર 470 એકર વિસ્તારમાં બનેલ છે.
  • સ્મૃતિવનની મધ્યમાં 11,500 ચોરસ ફૂટમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 
  • તેનું મુખ્ય આકર્ષણ એડવાન્સ થિયેટર છે.  અહીં તમે ધ્વનિ, પ્રકાશ અને કંપન દ્વારા 2001ના ભૂકંપની તીવ્રતા અનુભવી શકાય છે.
  • વડાપ્રધાન મોદીએ 28 ઓગસ્ટ 2022ના રોજ આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.
  • આ મ્યુઝિયમમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે જેમાં 5 લાખ વૃક્ષો છે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં ભુજમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Gujarat’s Smritivan Museum listed among world’s most beautiful by UNESCO


Post a Comment

Previous Post Next Post