સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2024ને ઊંટોનું વર્ષ જાહેર કર્યું છે.

  • UN દ્વારા વર્ષ 2024ને Year of Camelids જાહેર કરાયું છે જેનો ઉદેશ્ય ઊંટોની મહત્વતાનો પ્રચાર કરવાનો છે. 
  • સંયુક્ત રાષ્ટ્ર મુજબ ઊંટ અનેક સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે છે તેમજ અને સમુદાયોમાં તે સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. 
  • આ સિવાય ઊંટ અમુક સમુદાયને દૂધ, માંસ અને ફાઇબર જેવી જરુરી વસ્તુઓ પણ પ્રદાન કરે છે તેમજ ઊંટ એવી જગ્યાએ રહે છે જ્યા અન્ય પશુની પ્રજાતિઓ રહી શકતી નથી. 
  • આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધ-શુષ્ક ભૂમિમાં રહેતા અનેક સમુદાયો અને સ્વદેશી લોકો માટે આ જાનવર સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા, ખાદ્ય સુરક્ષા અને આજીવિકામાં વિશિષ્ટ ભૂમિકા ભજવે છે. 
  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ના વર્ષને International Year of Millets ઘોષિત કરાયું હતું. 
  • આવનાર વર્ષ 2025ને UN દ્વારા International Year of Glaciers' Preservation ઘોષિત કરાયું છે.
UN has declared 2024 the International Year Of Camelids

Post a Comment

Previous Post Next Post