ગુજરાતના મુખ્યમંત્રીએ 'રામ વન' નું લોકાર્પણ કર્યું.

  • આ લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના આજી ડેમ નજીક કરવામાં આવ્યું છે. 
  • આ વનનું નામ 'રામ વન - ધી અર્બન ફોરેસ્ટ' છે જે લગભગ 47 એકરમાં ફેલાયેલું છે. 
  • આ વન બનાવવા માટે લગભગ 13.77 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
Ram Van

Post a Comment

Previous Post Next Post