- આ અભ્યાસ 30 ઑગષ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન રશિયા ખાતે યોજાનાર છે જેમાં ભારત અને ચીન પણ ભાગ લેશે.
- આ અભ્યાસમાં પૂર્વી ક્ષેત્રમાં સૈન્ય સુરક્ષા બનાવી રાખવા માટે અભ્યાસ કરવામાં આવશે.
- આ અભ્યાસનો ઉદેશ્ય ભાગ લેનાર દેશોની સેનાઓ સાથે વ્યાવહારિક તેમજ મૈત્રીપૂર્ણ સહયોગ કરી સુરક્ષા વધારવાનો છે.
