ઓકટોબર મહિનાથી આધાર, ડ્રાઇવિંગ લાયસન્સ, નોકરીઓ માટે જન્મ પ્રમાણપત્ર સિંગલ દસ્તાવેજ બનશે.

  • કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આવશ્યક સેવાઓ માટે જન્મ પ્રમાણપત્રોના ઉપયોગમાં થયેલ નોંધપાત્ર ફેરફાર 1 ઓક્ટોબર, 2023 થી અમલમાં આવશે.
  • આ ફેરફારો જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 દ્વારા સંચાલિત છે જે જાહેર સેવા વિતરણની કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવા માટે રચાયેલ છે.
  • સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભા દ્વારા ચોમાસા સત્ર દરમિયાન Registration of Births and Deaths (Amendment) Act, 2023 પસાર કર્યું હતું. જેને રાજ્યસભાએ 7 ઓગસ્ટે બિલને મંજૂરી આપી હતી, જ્યારે લોકસભાએ 1 ઓગસ્ટના રોજ આવું કર્યું હતું.
Birth certificate to be single document for Aadhaar, driving license, jobs from next month

Post a Comment

Previous Post Next Post