ભારતે શ્રીલંકાને ડોર્નિયર ટોહી વિમાન ભેટ આપ્યું.

  • આ વિમાન શ્રીલંકાની નૌસેના ને અપાયું છે જેના દ્વારા તે પોતાના જળક્ષેત્રમાં માનવ અને માદક પદાર્થોની તસ્કરી તેમજ અન્ય અપરાધો રોકી શકશે. 
  • આ વિમાન એક સમારોહ દરમિયાન ભેંટ અપાયું છે. 
  • આ વિમાન અપાયાના એક જ દિવસ બાદ ચીન પોતાની ઉચ્ચ ટેક્નોલોજી ધરાવતી મિસાઇલ અને સેટેલાઇટ ઓબઝર્વેશન જહાજ શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર લગાવશે. 
  • આ વિમાનનું નિર્માણ ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરાયું છે.
India gifted Dornier reconnaissance aircraft to Sri Lanka.

Post a Comment

Previous Post Next Post