- આ યોજનાનું ઓફિશિયલ નામ Cheetah Reintroduction Project છે.
- આ યોજનાનો ઉદેશ્ય ભારતમાં ચિત્તાઓથી સંબંધિત ઐતિહાસિક રેન્જમાં ચિત્તાઓને ફરીથી વસાવવાનો છે.
- આ યોજનાને International Union for Conservation of Nature (IUCN) ના દિશાનિર્દેશો મુજબ શરુ કરવામાં આવી છે.
