મુંબઇ ખાતે દેશની પ્રથમ ઇ-ડબલ ડેકર એસી બસનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.

  • આ ઉદ્‌ઘાટન કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કર્યું છે. 
  • આ બસ આ પ્રકારની ભારતની પ્રથમ બસ છે જેનું નિર્માણ અશોક લેલેન્ડની સહાયક કંપની સ્વિચ મોબિલિટી લિમિટેડ દ્વારા કરાયું છે. 
  • આ બસને Switch Electric Vehicle-22 નામ અપાયું છે. 
  • આ બસ આધુનિક ટેક્નોલોજી, નવી ડિઝાઇન, આરામદાયક સુવિધાઓ તેમજ અન્ય સુરક્ષા સાધનોની સજ્જ છે.
Gadkari launches India's first electric double-decker bus

Post a Comment

Previous Post Next Post