HomeCurrent Affairs મહારાષ્ટ્ર સરકારે દહી હાંડીને એડવેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો આપ્યો. byTeam RIJADEJA.com -August 19, 2022 0 જન્માષ્ટમી નિમિતે યોજાતા દહી હાંડી ઉત્સવને આ દરજ્જો મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આપ્યો છે. આ નિર્ણય બાદ આ ઉત્સવમાં ભાગ લેતા ગોવિંદા રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ક્વૉટા હેઠળ સરકારી નોકરીઓમાં અરજી કરી શકશે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter