ભારતે પેરાલિમ્પિકમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા.

  • ટોક્યો ખાતે ચાલી રહેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના પ્રવીણ કુમારે પુરુષોની ઊંચી કુદ (ટી64)માં સિલ્વર મેડલ જીત્યો છે જ્યારે ભારતની શૂટર અવની લેખરાએ 50 મીટર રાઇફલ સ્પર્ધામાં તેમજ તીરંદાજીમાં હરવિન્દર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 
  • થોડા દિવસ અગાઉ જ અવની લેખરા ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા એથ્લીટ બની હતી તે હવે પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લીટ બની છે. 
  • ટોક્યો પેરાલિમ્પિકમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ સાથે કુલ 13 મેડલ જીત્યા છે. 
  • ભારતે 53 વર્ષના પેરાલિમ્પિકના ઇતિહાસમાં કુલ 12 મેડલ જીત્યા હતા જ્યારે આ એક જ પેરાલિમ્પિકમાં 13 મેડલ જીત્યા છે!
Tokyo Paralympic


Post a Comment

Previous Post Next Post