Coal India દ્વારા પ્રદૂષણ રહિત કોલસા પરિયોજનાની આધારશીલા રખાઇ.

  • આ યોજના પ્રદૂષણ રહિત કોલસા શિપમેન્ટની સુવિધા ધરાવતી યોજના છે જેનું બજેટ લગભગ 285.05 કરોડ છે. - આ યોજના કોલ ઇન્ડિયાના First Mile Connectivity (FMC) હેઠળ શરુ કરવામાં આવી છે. 
  • આ પરિયોજનાની મદદથી મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) ની ક્ષમતા પ્રતિવર્ષ 1.5 કરોડ ટન વધી જશે. 
  • કોલ ઇન્ડિયા દ્વારા આ યોજના સહિતની કુલ નવ પરિયોજનાઓ દ્વારા પ્રેષણ ક્ષમતા પ્રતિવર્ષ 12.6 કરોડ ટન વધી જશે. 
  • આ તમામ યોજનાઓ વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું કોલ ઇન્ડિયાનું લક્ષ્ય છે. 
Coal India


Post a Comment

Previous Post Next Post