ભારતનું INS Savitri બાંગ્લાદેશથી ભારત પરત આવવા નીકળ્યું.

  • ભારતીય નૌસેનાનું આઇએનએસ સાવિત્રી જહાજ બાંગ્લાદેશ ખાતે ઉપહાર તરીકે ઓક્સિજન પ્લાન્ટ સોંપવા ગયું હતું. 
  • આ જહાજ બાંગ્લાદેશથી ભારત આવતા વખતે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ નૌસેનાના જહાજ BNS Shadhinota સાથે એક યુદ્ધ અભ્યાસ પણ કરશે. 
  • અગાઉ પણ ભારત દ્વારા બાંગ્લાદેશને મૈત્રી સંબંધના ઉદેશ્યથી કોરોના વેક્સિન માટેની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
INS Savitri


Post a Comment

Previous Post Next Post