- આ અભિયાન હેઠળ આયુષ મંત્રાલય દ્વારા દેશના 45થી વધુ સ્થાનો પર 75 લાખ ઘરોમાં છોડ વાવવા માટે ઔષધીય રોપાનું વિતરણ કરાશે.
- આ રોપાઓમાં તજ, અશોક, ગિલોય, અશ્વગંધા, તુલસી, સર્પગંધા અને આંબલા સહિતની ઔષધીય વનસ્પતિનો સમાવેશ થાય છે.
- ભારતમાં આયુષ મંત્રાલયની સ્થાપના 9 નવેમ્બર, 2014ના રોજ કરવામાં આવી હતી જેના પ્રથમ મંત્રી શ્રીપદ નાયક હતા તેમજ હાલ તેના મંત્રી સર્બાનંદા સોનોવાલ છે.
