- ડેનમાર્કની રાણી માર્ગારેટ દ્વારા 52 વર્ષ બાદ રાજગાદીનો ત્યાગ કરવામાં આવ્યો.
- ઉલ્લેખનીય છે કે ડેન્માર્કમાં રાણી માર્ગારેટ લગભગ 900 વર્ષોમાં સ્વેચ્છાએ ત્યાગ કરનાર પ્રથમ ડેનિશ રાણી/રાજા છે.
- ડેનમાર્કની રાણી માર્ગ્રેથે II યુરોપમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર શાસક છે.
- તેઓએ તેમના પિતા રાજા ફ્રેડરિક IXના મૃત્યુ બાદ 31 વર્ષની ઉંમરે ગાદી સંભાળી હતી.