બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના પાંચમી મુદત માટે ફરીથી ચૂંટાયા.

  • તેઓની પાર્ટી અવામી લીગે તેઓના ફરી એકવાર વિજય મેળવ્યો  અને સંસદીય બેઠકોમાંથી અડધાથી વધુ બેઠકો મેળવી.
  • આ જીત સાથે તેઓ મહિલા પ્રધાનમંત્રી તરીકે વિશ્વના સૌથી લાંબી સેવા આપનાર પ્રધાનમંત્રી બન્યા.  
  • અવામી લીગે સંસદીય ચૂંટણીમાં 299માંથી 216 બેઠકો, અપક્ષ ઉમેદવારોએ 52 બેઠકો જ્યારે અન્ય મહત્વપૂર્ણ રાજકીય દળ, રાષ્ટ્રીય પાર્ટીએ 11 બેઠકો જીતી હતી.  
  • એક મતદારક્ષેત્રમાં અપક્ષ ઉમેદવારના મૃત્યુને કારણે 300 માંથી 299 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં વર્ષ 1991માં લોકશાહીની પુનઃસ્થાપના પછી બીજા ક્રમનું સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
Bangladesh Prime Minister Sheikh Hasina was re-elected for a fifth term.

Post a Comment

Previous Post Next Post