- યમનની પ્રેસિડેન્શિયલ લીડરશીપ કાઉન્સિલ દ્વારા વિદેશ પ્રધાન અહેમદ અવદ બિન મુબારકને દેશના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓ હાલના વડા પ્રધાન, મૈન અબ્દુલમલીક સઈદનું સ્થાન લેશે જેઓને રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદના અધ્યક્ષના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં યમનના રાજદૂત અને 2018માં સંયુક્ત રાષ્ટ્રમાં યમનના પ્રતિનિધિ તરીકે કાર્ય કરેલ છે.