સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિકસમાં રેડબુલ ટીમના મેક્સ વર્સ્ટાપેનનો વિજય.

  • રેડ બુલના મેક્સ વર્સ્ટાપેને 2024 ફોર્મ્યુલા વન સિઝનમાં સતત બીજી જીત મેળવી.
  • પ્રથમ ત્રણ ક્રમે મેક્સ વર્સ્ટાપેન (રેડ બુલ), સર્જિયો પેરેઝ (રેડ બુલ), ચાર્લ્સ લેક્લેર્ક (ફેરારી) રહ્યા.
  • તેને ગયા વર્ષની સફળતા સહિત સતત નવ રેસમાં જીત મેળવી.
  • ઉપરાંત વર્સ્ટાપેને તેની કારકિર્દીનું 100મું પોડિયમ પણ હાંસલ કર્યું. 
  • ઉલ્લેખનીય છે કે આ રેસમાં ફેરારીની રુકી સેન્સેશન બ્રિટનના ઓલિવર બેરમેને, 18 વર્ષની વયે, ફેરારી પદાર્પણ કર્યું અને સાતમા ક્રમે રહ્યો. 
  • ટોચના ત્રણ સિવાય મેકલેરેન ટીમમાંથી ઓસ્કાર પિયાસ્ટ્રી ચોથા,  એસ્ટોન માર્ટિન ટીમમાંથી ફર્નાન્ડો એલોન્સો પાંચમા અને મર્સિડીઝ ટીમ માંથી જ્યોર્જ રસેલ (મર્સિડીઝ) છઠ્ઠા ક્રમે રહ્યા.
Red Bull's Max Verstappen wins 2024 Saudi Arabian Formula One Grand Prix

Post a Comment

Previous Post Next Post