યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમીરાત (UAE) દ્વારા વિશ્વની પ્રથમ જેટ સૂટ રેસનું આયોજન કરવામાં આવ્યું.

  • આ રેસમાં પાઈલટોએ આયર્ન મેન જેવા સૂટ પહેરીને રેસ લગાવી હતી.
  • યુનાઇટેડ કિંગડમની 22 વર્ષની જેટ સૂટ પાઇલટ ઇસા કાલ્ફોન આ રેસની વિજેતા રહી હતી.
  • કાલ્ફોન ભૂતપૂર્વ વ્યાવસાયિક જિમનાસ્ટ અને ગ્રેવિટીના ફ્લાઇટ તાલીમના નાયબ વડા છે. 
  • ઉપરાંત બ્રિટિશ પાયલોટ પોલ જોન્સ અને ફ્રેડી હે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
  • આ રેસ માટે પાયલટોએ 12 દિવસની તાલીમ લીધી હતી.
  • દુબઈના મરિના બીચ પર આયોજિત આ રેસમાં પાઈલટોએ 1500 હોર્સ પાવર સૂટ પહેર્યા હતા જે એન્જિન મોટાભાગની સ્પોર્ટ્સ કાર કરતાં વધુ પાવરફુલ છે.
  • તેમાં એરબસ એ380 અને બોઇંગ 777 એરક્રાફ્ટમાં વપરાતું ઇંધણ વાપરવામાં આવે છે.
Pilots turn ‘Iron-Man’ as they compete in world’s first jet suit race in Dubai

Post a Comment

Previous Post Next Post