HomeCurrent Affairs પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા જમણેરી નેતા લુઈસ મોન્ટેનેગ્રોને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. byTeam RIJADEJA.com -March 27, 2024 0 તેઓ ડેમોક્રેટિક એલાયન્સ (AD)ના વડા છે.8 વર્ષના સમાજવાદી શાસન પછી લઘુમતી સરકાર રચવા આમંત્રણ આપવામાં આવ્યું.230 સભ્યોની સંસદમાં AD એ 80 બેઠકો જીતી હતી, જ્યારે અનુક્રમે સમાજવાદી પક્ષ અનેજમણેરી ચેગા પક્ષે 78 અને 50 બેઠકો જીતી હતી. Tags: Current Affairs Gujarati World Facebook Twitter