ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રમન સુબ્બા રોનું 92 વર્ષની વયે નિધન.

  • તેઓ ટેસ્ટ અને કાઉન્ટી ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ બન્યા હતા.  
  • તે સૌથી શરૂઆતના ICC મેચ રેફરીઓમાંના એક પણ હતા
  • તેઓએ 1992 થી 2001 સુધી 41 ટેસ્ટ અને 119 વનડેમાં રેફરી તરીકે કાર્ય કર્યું હતુ.
  • વર્ષ 1958 થી 1961 સુધી 13 ટેસ્ટ રમનાર ડાબા હાથના બેટર, સુબ્બા રોએ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની તેની છેલ્લી ટેસ્ટમાં એક સહિત ત્રણ સદી સાથે 984 રન બનાવ્યા હતા.
Former England cricketer Raman Subba Row dead at 92

Post a Comment

Previous Post Next Post