કચ્છના અંતિમ રાજવી મહારાઓ પ્રાગમલજી ત્રીજાનું 85 વર્ષની વયે નિધન.

  • મહારાઓ પ્રાગમલજીનો જન્મ થયો ત્યારે મહારાવ ખેંગારજીનું શાસન હતું તેમજ તેમના જન્મદિવસે જાહેર રજા રાખી ઉત્સવ મનાવાયો હતો.
  • મહારાઓ પ્રાગમલજીનો અભ્યાસ ભૂજની પોશાળમાં થયો હતો. 
  • તેમના લગ્ન ત્રિપુરાના મહારાઓની પુત્રી પ્રીતિદેવી સાથે થયા હતા. 
Maharao Pragmalji III


Post a Comment

Previous Post Next Post