બ્રિટન દ્વારા જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનને મંજૂરી અપાઇ.

  • જોન્સન એન્ડ જોન્સન વેક્સિન સિંગલ ડૉઝ વેક્સિન છે જેની અસરકારકતા લગભગ 72% જેટલી છે. 
  • બ્રિટનમાં આ વેક્સિનને મંજૂરી બાદ કુલ ચાર વેક્સિન ઉપલબ્ધ થઇ છે જેમાં મોડર્ના, ફાઇઝર, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા અને જોન્સન એન્ડ જોન્સનનો સમાવેશ થાય છે.
UK johnson & johnson vaccine

Post a Comment

Previous Post Next Post