- આ કવાયત રશિયા સાથે તેની વધેલી તંગદિલીના કારણે શરૂ કરવામાં આવી છે.
- આ માટે નાટોના સૈનિકો વૉરશિપ અને એરક્રાફ્ટ સાથે એટલાન્ટિક, યુરોપ અને બ્લેક સી માં અભ્યાસ કરી રહ્યા છે.
- રશિયાએ પણ યુક્રેનની સરહદ નજીક મોટી સંખ્યામાં સૈન્યબળ તહેનાત કર્યું છે.
- NATOનું પુરુ નામ North Atlantic Treaty Organization છે જેની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ કરવામાં આવી હતી.
- હાલ આ સંગઠનમાં અમેરિકા, બ્રિટન, તુર્કી, સ્પેન, જર્મની, ફ્રાન્સ, ઇટલી સહિતના 30 દેશો છે.