ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઇન્સ્ટાગ્રામમાં 300 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો.

  • તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 30 કરોડ ફોલોઅર્સ બનાવી લીધા છે. 
  • તે વિશ્વની એવી પ્રથમ વ્યક્તિ છે જેના ઇન્સ્ટાગ્રામ પર આટલા ફોલોઅર્સ હોય. 
  • અગાઉ તે 200 મિલિયન ફોલોઅર્સનો આંકડૉ પાર કરનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો હતો. 
  • હાલ તેના આ રેકોર્ડથી નજીક WWE ના સ્ટાર ડ્વૉયન જોહન્સન (ધી રૉક) છે જેના 246 મિલિયન ફોલોઅર્સ છે.
Christiano Ronaldo


Post a Comment

Previous Post Next Post