અમેરિકાએ અવકાશમાં એનર્જી વેપન્સ તૈનાત કરવા માટે તૈયારીઓ શરુ કરી.

  • અગાઉ 2019માં અમેરિકાએ સ્પેસ ફોર્સનું નિર્માણ કર્યું હતું અને તેને સૈન્યની સત્તાવાર પાંખ જાહેર કરી હતી.
  • અમેરિકાની આ પાંખ કોઇપણ દેશનો સેટેલાઇટ તોડી પાડે તે કક્ષાનું હશે. 
  • અમેરિકાએ ચીન અને રશિયાને જવાબ આપવા આ વ્યવસ્થા કરી રહ્યું છે કારણ કે રશિયા અને ચીન દ્વારા પણ પોતાના સ્પેસ ફોર્સ બનાવીને ડાયરેક્ટ એનર્જી વેપન્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
US Space Force
Post a Comment

Previous Post Next Post