Ease of Living Index 2020 રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • આ રિપોર્ટ Housing and Urban Affairs મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટમાં કુલ પાંચ માપદંડનો ઉપયોગ કરાયો છે જેમાં Ease of Living, Quality of Life, Economic Ability, Sustainability અને Citizen's Perception નો ઉપયોગ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ: 
    • અમદાવાદ દેશના ટોપ 111 શહેરોમાં ત્રીજા સ્થાન પર છે. 
    • 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં બેન્ગ્લુરુ પ્રથમ સ્થાન પર છે ત્યારબાદ ક્રમાનુસાર પૂણે, અમદાવાદ, ચેન્નાઇ, સુરત, નવી મુંબઇ, કોઇમ્બતૂર, વડોદરા, ઇન્દોર અને ગ્રેટર મુંબઇનો સમાવેશ થાય છે.
    • 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં ટોપ પર શિમલાનો સમાવેશ થાય છે ત્યારબાદ ક્રમાનુસાર ભૂવનેશ્વર, સિલ્વાસા, કાકીનાડા, સાલેમ, વેલ્લોર, ગાંધીનગર, ગુરુગ્રામ, દેવાંગીર અને તિરુચિરાપલ્લીનો સમાવેશ કરાયો છે.
    • આ રિપોર્ટમાં ટોચની પાંચ રાજધાનીઓમાં દિલ્હીને સ્થાન નથી અપાયું. 
    • ટોપ 5 રાજધાનીઓમાં ક્રમાનુસાર બેંગ્લુરુ, ચેન્નાઇ, શિમલા, ભૂવનેશ્વર અને મુંબઇનો સમાવેશ કરાયો છે.
Ease of Living Index 2020


Post a Comment

Previous Post Next Post