ચીનમાં ફક્ત 28 કલાકમાં 10 માળની ઇમારતનું નિર્માણ કરાયું!

  • આ ઇમારત Fabricated Construction System Technology દ્વારા બનાવાઇ છે. 
  • આ ઇમારતને ચાંગ્શામાં બ્રોડ ગ્રૂપ દ્વારા Onsite Installation દ્વારા તૈયાર થયેલ આ ઇમારત દસ ગણી હળવી હોવા છતા 100 ગણી મજબૂત છે. 
  • આ ઇમારત બનાવવા માટે બિલ્ડિંગના તમામ હિસ્સાઓને તેના નિર્માણ સ્થળ પર લાવીને નટ-બોલ્ટ દ્વારા એકબીજા સાથે જોડી અને વીજળી તેમજ પાણીનું કનેક્શન આપી દેવાયું હતું.
China 10 storey building


Post a Comment

Previous Post Next Post