ઇબ્રાહિમ રઇસી ઇરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

  • તેઓ આ ચૂંટણીમાં તેઓને 62% વૉટ મળ્યા હતા. 
  • તેઓ ઇરાનના ચિફ જસ્ટિસ પણ છે. 
  • અગાઉ 2014 થી 2016 દરમિયાન તેઓ ઇરાનના પ્રોસિક્યૂટર જનરલ તેમજ 20014 થી 2014 દરમિયાન પ્રથમ વાઇસ-ચિફ જસ્ટિસ તરીકે પણ હોદ્દા પર રહ્યા હતા.
Ebrahim Raisi


Post a Comment

Previous Post Next Post