ભારતની મહિલા ક્રિકેટર શેફાલી વર્મા એક ટેસ્ટમાં 3 છગ્ગા ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની.

  • આ રેકોર્ડ તેણીએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલ ટેસ્ટ મેચમાં નોંધાવ્યો છે. 
  • તેણે પોતાની કારકિર્દીની શરુઆતની આ મેચમાં પ્રથમ ઇનિંગમાં 96 રન કર્યા હતા તેમજ બીજી ઇનિંગમાં 83 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. 
  • મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં લગભગ 86 વર્ષના ઇતિહાસમાં કોઇ ખેલાડીએ એક ટેસ્ટમાં 3 છગ્ગા નથી લગાવ્યા.
Shefali Verma


Post a Comment

Previous Post Next Post