આસામ સરકાર દ્વારા બેથી વધુ બાળક ધરાવનાર લોકોને સરકારી લાભ ન આપવાની નીતિ લાગૂ કરાઇ.

  • શરૂઆતના ધોરણે આ નીતિ ફક્ત આસામ રાજ્ય સરકારની યોજનાઓમાં લાગૂ કરાશે તેમજ કેન્દ્રની યોજનાઓમાં છૂટછાટ રહેશે. 
  • હાલમાં આસામમાં 2018માં લાગૂ થયેલ આસામ પંચાયત કાયદો, 1994માં કરાયેલ સંશોધન મુજબ ચૂંટણી લડવા માટે પણ લઘુતમ શૈક્ષણિક યોગ્યતા અને સારી સ્થિતિમાં શૌચાલયની સાથે બે બાળકનો માપદંડ લાગૂ છે.
Government of Assam


Post a Comment

Previous Post Next Post