અમદાવાદમાં દેશનું બીજુ સૌથી મોટું એક્વેરિયમ બન્યું.

  • આ એક્વેરિયમમાં 260 કરોડના ખર્ચે ગેલેરી તૈયાર કરવામાં આવશે જેમાં કુલ 68 ટેન્કમાં 40 લાખ લીટર પાણીમાં ગેલેરીને રખાશે. 
  • આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની લગભગ 12,000 જેટલી માછલીઓ રાખવામાં આવશે. 
  • આ એક્વેરિયમમાં દરેક પ્રદેશમાંથી આવતી માછલીઓ માટે ક્વોરેન્ટાઇન ઝોન બનાવાયા છે જેમાં વિવિધ દેશોમાંથી આવેલ માછલીઓને અહીના વાતાવરણમાં અનુકૂલન સાધી ન લે ત્યા સુધી તે ક્વોરેન્ટાઇન ઝોનમાં રખાશે.
India's 2nd Largest Aquarium


Post a Comment

Previous Post Next Post