- ભારતની આ મદદથી વર્ષ 2030 સુધીમાં શ્રીલંકાની કુલ ઉર્જા જરુરિયાતના 70% જરુરિયાત પુરી થશે.
- આ માટે શ્રીલંકા સરકાર અને એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
- ભારત દ્વારા આ જાહેરાત International Solar Alliance (ISA)ની કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી.
