- વડોદરામાં પોતાનો ધર્મ છુપાવી હિન્દુ યુવતિ સાથે લગ્ન કરનાર યુવાનની ગુજરાતમાં તાજેતરમાં જ લાગૂ કરાયેલ ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ, 2021 હેઠળ ગુનો નોંધીને ધરપક્ડ કરવામાં આવી છે.
- આ કાયદા હેઠળ લગ્ન કરાવનાર કાઝીને તેમજ યુવતીને ધર્મ પરિવર્તન કરવામા મદદ કરનાર તમામ લોકોને પણ આરોપી બનાવવામાં આવશે.
