રેપર રફ્તાર ક્રિપ્ટોકરન્સી સ્વીકારનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યો.

  • તેણે પોતાના કેનેડા ખાતે યોજાનાર વર્ચ્યુઅલ પર્ફોર્મન્સ માટે ક્રિપ્ટોકરન્સી સ્વીકારી છે. 
  • રફ્તારનું સાચુ નામ દિલિન નાયર છે જે રેપ સંગીત સાથે જોડાયેલ છે.
Rapper Raftaar


Post a Comment

Previous Post Next Post