અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધો સામાન્ય થતા અમેરિકામાં રશિયન રાજદૂતની વાપસી થઇ.

  • થોડા દિવસ પહેલા જ રશિયાના વ્લાદિમીર પુટિન અને અમેરિકાના જૉ બાઇડન વચ્ચે જિનિવામાં મુલાકાત થઇ હતી. 
  • આ મુલાકાતમાં બન્ને દેશોના રાજદૂતોની વાપસીનો મુદ્દો પણ હતો. 
  • આ મુલાકાત બાદ અમેરિકામાં રશિયાના રાજદૂત અનાતોલી એન્ટોનોવ વૉશિંગ્ટન ખાતે પરત ફર્યા હતા. 
  • આજથી અમેરિકામાં બન્ને દેશો વચ્ચે બેઠકનો દોર શરૂ થનાર છે જે એક અઠવાડિયા સુધી ચાલનાર છે.
US Russia Diplomats


Post a Comment

Previous Post Next Post