ડેન્માર્ક ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા નેક્સ્ટ જનરેશન વૉટર એક્શન સ્પર્ધાનું આયોજન કરાયું.

  • આ સ્પર્ધા 'ઘાના વૉટર ચેલેન્જ' થીમ પર આયોજિત કરવામાં આવી હતી. 
  • આ સ્પર્ધામાં ઘાના, મેક્સિકો, ભારત, ડેન્માર્ક, કેન્યા સહિત 22 દેશોએ ભાગ લીધો હતો. 
  • આ સ્પર્ધામાં જીટીયુના અટલ ઇનોવેશન સંકુલની ટીમ દ્વારા પ્રસ્તુત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું. 
  • આ પ્લાન્ટ 95% પાણીનો પુનઃઉપયોગ બાગ-બગીચા અને પીવા સિવાયના ઉપયોગમાં લઇ શકાશે. 
  • આ પ્લાન્ટના દરેક નોડની આઉટલાઇન પર IOT Based Water Sensors લગાવાયેલા છે જેના દ્વારા કોઇ જગ્યાએ બ્લોકેજ હોય તો તેને તરત દૂર કરી શકાશે.
Technological University of Denmark




Post a Comment

Previous Post Next Post