નર્મદ સાહિત્યસભા દ્વારા નર્મદ ચંદ્રક માટે ડૉ. પ્રવિણ દરજીની પસંદગી કરવામાં આવી.

  • પ્રવિણ દરજી ગુજરાતી સાહિત્યમાં નિબંધ પુરુષ તરીકે પણ ઓળખાય છે. 
  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેઓને બે વાર વિરલ સાહિત્યક પ્રતિભા તરીકે સન્માન કર્યું છે. 
  • પ્રવિણ દરજીએ 140થી વધુ પુસ્તકોનું સર્જન કર્યું છે તેમજ ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડથી પણ તેઓને સન્માનિત કરાયા છે. - ભારત સરકાર દ્વારા વર્ષ 2011 માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો. 
  • ડૉ. પ્રવિણ દરજી સિવાય વિજયભાઇ શાસ્ત્રીને શ્રી ભગવતીકુમાર શર્મા લાઈફ ટાઈમ એચિવમેન્ટ ચંદ્રક (ગધ વિભાગ) (2017-18-19) } મેઘા ત્રિવેદી કૃત'સુત્રિત' ને શ્રી નંદશંકર મહેતા ચંદ્રક (નવલિકા સંગ્રહ) (2018-19) } રમેશ તન્ના કૃત પુસ્તક સમાજની સુગંધને શ્રી નાનુભાઈ નાયક ચંદ્રક (ગાંધી વિચાર સમાજ જીવન વગેરે) (2017-18-19) } ડો. અરુણ કક્કડ કૃત 'શિક્ષકની ચેતના'ને રા.બ. કમળાશંકર ત્રિવેદી ચંદ્રક (શિક્ષણ - સંસ્કૃત સાહિત્ય) (2017-18-19) આપવાનો નિર્ણય લેવાયો છે.
Dr Pravin Darji


Post a Comment

Previous Post Next Post