INS સુરતનો ભારતીય નૌકાદળમાં સમાવેશ કરવામાં આવશે.

  • INS સુરતને આવતા વર્ષે નેવીમાં સામેલ કરવામાં આવશે.  
  • તેનું દરિયાઈ પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે આ જહાજમાં બ્રહ્મોસ અને બરાક જેવી મિસાઈલ સ્થાપિત કરવામાં આવશે.
  • INS સુરતને વિશાખાપટ્ટનમ ખાતે તૈનાત કરવામાં આવશે.
  • આ વિશાખાપટ્ટનમ ક્લાસનું જહાજ છે.  આ વર્ગના તમામ વિનાશક જહાજ ડિઝાઇનમાં લગભગ સમાન  હોય છે.
  • તેનું વજન 7400 ટન, લંબાઈ 163 મીટર હશે અને ઝડપ લગભગ 56 કિમી પ્રતિ કલાક છે.
  • તેમાં ચાર ઇન્ટરસેપ્ટર બોટ સાથે 50 અધિકારીઓ અને 250 ખલાસીઓ રહી શકે છે.
  • તે એક સમયે 7400 કિમીની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી દરિયામાં રહી શકે છે.
  • તેમાં 32 બરાક-8 મિસાઈલને એન્ટી એર વોરફેર માટે તૈનાત અને  16 બ્રહ્મોસ એન્ટિ-શિપ મિસાઇલોને સપાટી વિરોધી યુદ્ધ માટે તૈનાત કરી શકાય છે.
'Surat' to join India's naval arsenal Navy shares pictures


Post a Comment

Previous Post Next Post