ચીનના વૈજ્ઞાનિકો દ્વારા સૌર પરિભ્રમણની નવી પેટર્ન શોધવામાં આવી.

  • ચાઇનીઝ વૈજ્ઞાનિકો દ્વારા તેમના સૌર સંશોધન ઉપગ્રહ, ચાઇનીઝ એચ-આલ્ફા સોલર એક્સપ્લોરર (CHASE) ના ઉપયોગ દ્વારા આ શોધ કરવામાં આવી.
  • આ શોધન કારણે સૌર વાતાવરણીય પરિભ્રમણની નવી પેટર્નની શોધ થઈ શકી છે.
  • વૈજ્ઞાનિકોની આ ટીમ દ્વારા પ્રથમ વખત સૌર વાતાવરણીય પરિભ્રમણનું 3D મોડેલ રજૂ કરવામાં આવ્યું.
Chinese Satellite Discovers New Solar Atmospheric Rotation Pattern


Post a Comment

Previous Post Next Post