દેશમાં ગુજરાત સહિત 6 સ્થળોએ 5G નેટવર્કના ટ્રાયલને મંજૂરી અપાઇ.

  • આ ટ્રાયલમાં તમામ પ્રકારની ચાઇનીઝ ટેક્નોલોજીને બાકાત રાખવામાં આવી છે. 
  • આ ટ્રાયલ ગુજરાત, દિલ્હી, મુંબઇ, કોલકત્તા, બેંગ્લુરુ અને હૈદરાબાદ ખાતે યોજાશે. 
  • 5G નેટવર્કની ઝડપ 4Gની તુલનામા લગભગ 10 ગણી વધુ છે. 
  • ભારતમાં લોકોએ આ નેટવર્કનો લાભ લેવા માટે નવા મોબાઇલ ડિવાઇસ લેવા પડશે જે 5Gને સપોર્ટ કરતા હોય. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે 5G નેટવર્કની વિશ્વમાં 2016માં શરુઆત થઇ હતી તેમજ 2019માં તેનો મોટા ભાગનો ઉપયોગ શરુ થયો હતો. - આ નેટવર્ક 3GPP (3rd Generation Partnership Project) દ્વારા વિકસિત કરવામાં આવી હતી.
5g network trial in india


Post a Comment

Previous Post Next Post