બશર અલ અસદ સીરિયામાં ચોથી વાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

  • તેઓને આ ચૂંટણીમાં લગભગ 95% મત મળ્યા હતા.
  • તેઓ આ પદ પર વર્ષ 2000માં તેમના પિતા અલ-અસદના મૃત્યું બાદ આવ્યા હતા.
  • સીરિયામાં છેલ્લા 10 વર્ષથી ગૃહ યુદ્ધ ચાલે છે જેમાં હજારો લોકોના મૃત્યું થયા છે તેમજ લગભગ ત્યાની 50% વસ્તી ઘર છોડી ચૂકી છે.
Bashar Al-Assad


Post a Comment

Previous Post Next Post