અમર્ત્ય સેનને સ્પેનનો સમાજ વિજ્ઞાનનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરાયો.

  • તેઓને સ્પેન સરકાર દ્વારા પોતાનો સર્વોચ્ચ સમાજ વિજ્ઞાનનો Princess of Asturias Award અપાયો છે.
  • આ પુરસ્કાર સ્પેન દ્વારા વિજ્ઞાન, માનવતા અને જાહેર જીવન માટે અપાય છે.
  • વર્ષ 2014 સુધી આ પુરસ્કારને Prince of Asturias Awards નામથી ઓળખવામાં આવતો હતો.
  • આ પુરસ્કાર આપવાની શરૂઆત 1981 થી કરવામાં આવી છે.
  • અમર્ત્ય સેનને 1998માં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
  • 1999માં ભારત સરકાર દ્વારા તેઓને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન એનાયત કરાયો હતો.
Amatarya Sen Princess of Asturias Award


Post a Comment

Previous Post Next Post