- આ પેનલ પશુઓથી મનુષ્યમાં રોગોનો પ્રસાર ન થાય તે માટેના પગલા લેવાના પ્રયત્ન કરશે.
- ચીનમાં ચામાચીડિયા દ્વારા મનુષ્યોમાં કોરોના વાયરસ ફેલાયો હોવાનું જાણવા મળ્યા બાદ આ પેનલનું ગઠન કરાયું છે.
- આ પેનલમાં Health Organization (WHO), the United Nations Environment Programme (UNEP), the World Organization for Animal Health (OIE), and the Food and Agriculture Organization (FAO) ના સદસ્યો રહેશે.
- આ કાર્યક્રમ જર્મની અને ફ્રાન્સ દ્વારા 2020માં લોન્ચ કરાયો હતો જેની પ્રથમ મિટીંગ મે, 2021માં યોજાનાર છે.