ICC દ્વારા આગામી ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેની WTC માટેની પ્લેઇંગ કન્ડિશન જાહેર કરવામાં આવી.

  • આ કન્ડિશન મુજબ World Test Championship (WTC) મેચ ડ્રૉ કે ટાઇ થાય તો તેનો નિર્ણય અલગથી નહી કરવામાં આવે, આવી સ્થિતિમાં બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. 
  • આ મેચમાં 23મી જૂનના દિવસને રિઝર્વ-ડે જાહેર કરાયો છે જે પાંચ દિવસના રેગ્યુલર દિવસમાં સમય વેડફાયો હશે તો જ ઉપયોગમાં લઇ શકાશે અને તેનો નિર્ણય રેફરી છેલ્લા દિવસે કરશે. 
  • વરસાદ કે અન્ય વિધ્નના કિસ્સામાં રિઝર્વ-ડેનો ઉપયોગ થાય તો છેલ્લા દિવસે એક કલાક પહેલા તેની જાહેરાત કરવી પડશે. 
  • LBWના રિવ્યૂ ઝોનને બેઇલ્સ સહિત સ્ટમ્પના સૌથી ઉપરના ભાગ સુધી લંબાવાશે. 
  • બેટિંગ કરતી ટીમનો રિવ્યૂ વેડફાય નહી તે માટે બેટ્સમેનને વિશેષ અધિકાર અપાશે.
icc wtc india - newzealand


Post a Comment

Previous Post Next Post