સંયુક્ત રાષ્ટ્ર સંઘની UNHRCમાં ઇઝરાયલ વિરુદ્ધ ઠરાવ કરાયો.

  • આ ઠરાવ થોડા દિવસ પહેલા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલ સંઘર્ષને યુદ્ધ અપરાધ ગણી તપાસ કરવા બાબતનો છે. 
  • આ ઠરાવને 24 દેશોએ ટેકો આપ્યો છે તેમજ નવ દેશોએ તેનો વિરોધ કર્યો છે. 
  • ભારત સહિત 13 એવા દેશો છે જેમણે ઇઝરાયલને પરોક્ષ રીતે ટેકો આપતા મતદાન ન કર્યું હોય. 
  • અગાઉ પણ સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલ બેઠકમાં ભારતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના યુદ્ધ બાબતે સંતુલન જાળવી યુદ્ધવિરામની માંગ કરતું નિવેદન આપ્યું હતું.
  • ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council)ના આ ઠરાવને શરમજનક કહી ઇઝરાયલ વિરોધી માનસિકતા ગણાવ્યો છે.
unhrc resolution israel


Post a Comment

Previous Post Next Post