- આ બિલના ડ્રાફ્ટની જોગવાઇઓ મુજબ:
- દુષ્કર્મ રોકવા માટે 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવનાર બાળકીઓના ફરજિયાત લગ્ન કરી દેવા!
- વયસ્ક બાળકોના 18 વર્ષ પછી પણ લગ્ન ન થયા હોય તો વાલીઓએ સરકાર સમક્ષ કારણો રજૂ કરવા પડશે.
- આ બિલને 'સિંધ અનિવાર્ય વિવાહ અધિનિયમ, 2021' નામ અપાયું છે.