HomeCurrent Affairs અમેરિકામાં ઇલેક્ટ્રિક ટુ-સીટર ફ્લાઇંગ ટેક્સીનું અનાવરણ કરાયું. byTeam RIJADEJA.com -June 12, 2021 0 આ ટેક્સી અમેરિકન કંપની આર્ચર એવિયેશન દ્વારા બનાવાઇ છે. આ ટેક્સી 150 માઇલ પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ ખેડી શકે છે. આ ટેક્સીનું કોમર્શિયલ લોન્ચ વર્ષ 2024માં થાય તેવું મનાઇ રહ્યું છે. આ કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક હોવાથી જરા પણ પ્રદૂષણ કરતી નથી. Tags: Current Affairs Gujarati World Facebook Twitter