તિબેટમાં ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત યુદ્ધ કવાયત શરૂ કરવામાં આવી.

  • બન્ને દેશો દ્વારા તિબેટના વિવાદિત વિસ્તારમાં આ યુદ્ધ અભ્યાસ શરૂ કરાયો છે જે ભારત માટે ચિંતાનો વિષય છે. 
  • ચીન અને પાકિસ્તાનના વિમાનોએ આ અભ્યાસમાં તિબેટના વિસ્તારોમાં હાજરી આપી છે જે આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસથી વિરુદ્ધ છે. 
  • આંતરરાષ્ટ્રીય નક્કી થયેલ મુજબ કોઇપણ દેશના વિમાન યુદ્ધ અભ્યાસ કરતી વખતે વિવાદિત વિસ્તારોમાં ઉડાન ભરતા નથી હોતા. 
  • આ અભ્યાસમાં પાકિસ્તાની વાયુદળના વિમાનો ભારતીય વાયુ સીમાથી થોડા જ અંતરે ઉડાન ભરી રહ્યા છે જેને લીધે ભારતે ચીનને સ્પર્શતી સરહદે સતર્કતા વધારી દીધી છે.
china pakistan war exercise


Post a Comment

Previous Post Next Post