HomeCurrent Affairs ભારતના નીરજ ચોપરાએ પોર્ટુગલમાં લિસ્બનમાં જ્વેલિન-થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. byTeam RIJADEJA.com -June 12, 2021 0 તેમણે આ મેડલ 83.18 મીટર દૂર સુધી ભાલો ફેંકીને મેળવ્યો છે. તેઓએ આ સ્પર્ધા પોર્ટુગલના પાંચ હરીફો સાથે કરી હતી જેમાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સ્પર્ધામાં પોર્ટુગલનો એકપણ હરીફ 80 મીટર કરતા વધુ દૂર સુધી ભાલો ફેંકી શક્યો ન હતો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter