HomeCurrent Affairs પાકિસ્તાની મૂળના જાહિદ કુરેશી અમેરિકાના પ્રથમ મુસ્લિમ જજ બન્યા. byTeam RIJADEJA.com -June 12, 2021 0 આ માટે અમેરિકી સેનેટે તેઓના નોમિનેશનને મંજૂરી આપી તેઓને ન્યૂજર્સીની જિલ્લા કોર્ટના જજ બનાવ્યા છે. તેઓ અમેરિકાના ઇતિહાસના પ્રથમ મુસ્લિમ વ્યક્તિ છે જે ફેડરલ જજ બન્યા હોય. Tags: Current Affairs Gujarati World Facebook Twitter